1. બેટરી ની ગેરંટી કંપની ની હોય છે. ગેરંટી કંપની ના નિયમ મુજબ આપવામાં આવશે.
2. ગેરંટી કાડૅ અને બિલ વગર બેટરી બદલી આપવામાં આવસે નહિ.
3. ભાન્ગ ટુટ કે ફુલાવાની અને ફાટવાની કે લીકેજ ની ગેરંટી આવસે નહિ.
4. બેટરી ના પોલ (ટરમીનલ ) ડેમેજ કે રીપેરીંગ કરેલા અથવા બડેલા વાયરનુ બેટરી પર નિસાન મા બેટરી ગેરંટી મા આવસે નહિ. ( બેટરી કલેમ મા મોકલી શકાતી નથી )
5. બેટરી ફેઈલ અથવા બ્લાસ્ટ, વાહન અગર કોઈપણ મિલ્કત ને થયેલ નુકસાની અન્ય કોઈપણ બાબત ની અમારી કોઈ જવાબદારી નથી.
6. બેટરી કલેમ મા વાહન સાથે સોપ (દુકાન) પર લાવવાનુ રહેસે. અમારા મસીન મીટર ટેસ્ટીંગ મા બેટરી good (બરોબર) દેખાડશે તો બેટરી કલેમ મા આવસે નહિ. બેટરી ટેસ્ટીંગ નો સમય 24 કલાક નો રહેસે. તે સમય દરમ્યાન સરવીસ બેટરી આપવાની કે કોઈપણ સુવીધા આપવાની અમારી જવાબદારી રહેશે નહી.
7. બેટરી કલેમ મા કંપની મા મોકલવાની રહેશે, પછી કંપની નો જે નિણૅય આવે તે ગા્હકે માન્ય રાખવાનો રહેશે.
8. કલેમ મા મોકલાતી બેટરી સામે કંપની ના નિણૅય આવ્યા પહેલા નવી બેટરી આપવામાં આવશે નહિ.
9. આ બિલના માલનુ વેચાણ કંપની તરફથી આવેલ બિલ મા (ગેરંટી કાડૅ) મા જણાવેલ શરતો મુજબ કરેલ છે. અને ઊપરની શરતો મુજબ છે.